દ્વારકા: રેણુકા નદી બંને કાંઠે વહેતી થઇ, જુઓ ગુજરાતી ન્યૂઝ
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે જાહેર રસ્તા પર પાણી ભરાયા છે. રેણુકા નદી બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. રાણ ગામનાઅ રસ્તાઓ બંધ કરાયા છે. સ્થાનિકોને હાલાકી પડી રહી છે.