દ્વારકાઃ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાંધીનગર જામજોધપુર રૂટની ST બસને નડ્યો અકસ્માત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2021 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાના ભાણવડમાં ગાંધીનગર જામજોધપુર રૂટની એસટી બસને અકસ્માત નડ્યો છે. બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવર કન્ડક્ટર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.