local body election: મતગણતરી એક જ તારીખે રાખવાની માંગની અરજીમાં ચૂંટણી પંચે શું આપ્યો જવાબ?
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માંગ સાથે થયેલી અરજીમાં ચૂંટણી પંચે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. રાજ્ય ચૂંટણી પંચે 303 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું. અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની ચૂંટણીપંચે રજૂઆત કરી હતી.
Continues below advertisement