ગુજરાતમાં 11મી જાન્યુઆરીથી શરૂ થશે સ્કૂલોમાં શિક્ષણ,  કઇ સ્કૂલોને લાગુ પડશે?

Continues below advertisement
રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થશે. PG અને UGના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે. ગુજરાતના તમામ બોર્ડને આ નિર્ણય લાગુ પડશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર પણ પાલન કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram