શિક્ષણમંત્રીએ 100 કલાક સ્વૈચ્છિક સમયદાન સંકલ્પ યોજનાનો કરાવ્યો પ્રારંભ
Continues below advertisement
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 100 કલાક સ્વૈચ્છિક સમયદાન સંકલ્પ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. શાળાઓ ઈચ્છે તો રવિવારે, અન્ય જાહેર રજાના દિવસે પણ શૈક્ષણિક કાર્ય કરી શકશે. રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો વધારાનું શિક્ષણકાર્ય કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Minister Of Education ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Jitu Waghan Voluntary Time Donation Sankalp Yojana