શાળાઓ અને કોલેજો ખોલવા મામલે શું કહ્યું શિક્ષણમંત્રીએ? ક્યારે શરૂ થશે ઓફલાઇન શિક્ષણ?
રાજ્યની શાળાઓ અને કોલેજો ખોલવા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનુ નિવેદન આપ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. પ્રથમ બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવાશે. બાદમાં અન્ય ધોરણ માટે જાહેરાત કરાશે.