આજે યોજાશે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ, શું કહ્યું શિક્ષણ સંઘના શિક્ષકોએ?

Continues below advertisement

આજે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ(education readiness survey) યોજાવાનો છે. જેમાં એક લાખ જેટલા શિક્ષકો જોડાવાના છે. આ અંગે વિરોધ કરી રહેલા શૈક્ષિક સંઘ શિક્ષકોએ કહ્યું કે, શિક્ષકના અંતર આત્માને વાચા આપવાનું કામ સંઘ કરી રહ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram