રાજ્યના વિવિધ બાર એસોસિએશનના વિવિધ પદ માટે આજે ચૂંટણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યના વિવિધ બાર એસોસિએશનના વિવિધ પદ માટે આજે ચૂંટણી. હોદ્દા માટે દાવેરી કરનાર ઉમેદવાર માટે આ પ્રતિષ્ટાનો જંગ છે. રાજકોટમાં ત્રિ પાંખિયો જંગ ખેલાયો છે. અંદાજે 4 હજાર વકીલ મતદાન કરશે.
Continues below advertisement