બોટાદમાં કોરોના સંક્રમણ વકરતા હવે ઉદ્યોગકાર પણ દર્દીઓની વ્હારએ આવી રહ્યાં છે, જુઓ વીડિયો
Continues below advertisement
બોટાદમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધ્યું છે. અહીં આવા કપરાકાળમાં અનેક સામાજીક સંસ્થાઓ લોકોની વ્હારે આવી છે. લાઠીદળ ગામના ઉદ્યોગકાર વિપુલ પટેલ ઓક્સિજનની જરૂર વાળા દર્દીઓને વિનામૂલ્યે સેવા આપે છે.
Continues below advertisement