નેતાઓ કોરોના નિયમ તોડે તો ચાલે પણ સામાન્ય માનવીને આ અંગે દંડ
Continues below advertisement
ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ કોરોનાના નિયમો તોડી રહ્યા છે. રાધનપુરના કોંગ્રેસ MLA રઘુ દેસાઇ માસ્ક વિનાજ દેખાયા હતા. અને સોશલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.
Continues below advertisement