ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નહીં થાય EVM મશીનનો ઉપયોગ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
15 Oct 2021 04:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ નહીં થાય. બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટેનું આયોજન કરાયું છે.