ઓસમાણ મીર અને આમીર મીર સાથે EXCLUSIVE મુલાકાત

Continues below advertisement

ઓસમાણ મીરે  લગ્નગીત-રાસ લખ્યાં હતા. ઓસમાણના પુત્ર આમીર મીર રાસ ગાયો હતો. લગ્નગીતને ખૂબ લોકપ્રિયતા મળી હતી. દેશ-વિદેશમાં વિખ્યાત  ગીત થયું છે. તબલા વાદક તરીકે શરૂઆત કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram