'નાગરિકો બોલતા નથી અને એ જ કારણ છે કે મન મરજી કાર્યક્રમો થાય છે'
આસ્થા અને બાધાના નામે ખૂલ્લેઆમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોરોનાની ગંભીરતાને ભુલી કેટલાક લોકો ભોળી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંક્રમણ ફેલાવાની પુરી શકયતા છતાંય કેમ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. કાર્યક્રમના આયોજન માટે પ્રોત્સાહિત કરનારાઓ સામે કેમ છે સમાજ ચૂપ. અંગત સ્વાર્થમાં મૌન રહેનાર સામાજિક અને રાજકીય નેતાઓ સામે બોલવું જરૂરી છે
Tags :
Gujarat Ahmedabad Sanand Devotees Prayers Fake Remdesivir Injections Fake Remdesivir Racket Gujarat Violate COVID Protocols