ફેમ ઇન્ડિયા-એશિયા પોસ્ટે જાહેર કર્યા દેશના 25 શ્રેષ્ઠ સાંસદોના નામ, ગુજરાતના ક્યા સાંસદનો કરાયો સમાવેશ?
Continues below advertisement
ફેમ ઇન્ડિયા-એશિયા પોસ્ટે દેશના 25 શ્રેષ્ઠ સાંસદોના નામ જાહેર કર્યા છે. દેશના 25 શ્રેષ્ઠ સાંસદોમાં નવસારીના સાંસદ સી. આર.પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Continues below advertisement