બોટાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો દુખી, પાકને બચાવવા ખેડૂતોના સિંચાઇ માટે વલખાં

બોટાદ (botad) જિલ્લામાં વરસાદ (rain) ખેંચાતા ખેડૂતો દુખી થયા છે. શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ (farmer) વાવણી કરી હતી. પરંતુ બાદમાં વરસાદ ન આવતા પાક સુકાયો છે. હવે બચેલા પાકને બચાવવા માટે ખેડૂતો સિંચાઇ માટે વલખાં મારી રહ્યા છે. પાક સુકાઈ જવાની ભીતિમાં ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola