વરસાદ ખેંચતા પંચમહાલ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં, પાક બરબાદ થવાની ભીતિ
Continues below advertisement
વરસાદ ખેંચતા પંચમહાલ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ પાનમ ડેમની સ્થિતિ પણ ચિંતાજનક છે. વરસાદ ન આવતા પાક બરબાદ થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
Continues below advertisement
Tags :
Rains District Crop Failure Fear Trouble ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Farmers In Panchmahal