બોટાદ APMCમાં ઘઉ વેચવા માટે ખેડૂતો શું કરવું પડશે?,જુઓ વીડિયો
ખેડૂતો(Farmers)એ ઘઉ વેચવા માટે બોટાદ યાર્ડમાં લાવતા પહેલા રજિસ્ટ્રેશન(registration) કરાવવું પડશે. જેના માટે બોટાદ APMC નામની એપ પર ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.જેને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.ત્યારબાદ માર્કેટમાંથી મેસેજ મળે એવા ખેડૂતોએ જ આવવાનું રહેશે.