Aravalli fertilizer shortage news : ખાતરની અછતથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોને હાલાકી

ખાતરની અછતથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોને હાલાકી. લાંબી લાંબી કતારોમાં ઉભા ખેડૂતોના આ દ્રશ્યો મેઘરજના છે.. ખાતર ડેપો આગળ વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવવા મજબુર બન્યા છે

ખાતરની અછતથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોને હાલાકી. લાંબી લાંબી કતારોમાં ઉભા ખેડૂતોના આ દ્રશ્યો મેઘરજના છે.. ખાતર ડેપો આગળ વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવવા મજબુર બન્યા છે. ખેડૂતોનો આરોપ છે કે બે બે દિવસથી ધક્કા ખાધા બાદ પણ તેમને પુરતા પ્રમાણમાં ખાતર મળતુ નથી. હાલ પાકમાં ખાતરની વધુ જરૂર હોવાથી ખેડૂતોની સાથે મહિલાઓ પણ ખાતર માટે લાઈન લગાવતી જોવા મળી. આખો દિવસ લાઈનમાં ઉભા રહેવા છતા પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola