અંકલેશ્વરના દિવા ગામે એક્સપ્રેસ વેની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચના અંકલેશ્વરના દિવા ગામ ખાતે વડોદરા, મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી. 2011 મુજબ વળતર આપવાની જાહેરાતનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. વળતર ચૂકવ્યા વિના કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
Continues below advertisement