બનાસકાંઠાના દાંતામાં પાઇપલાઇનની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2021 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના દાંતામાં પાઇપલાઇનની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્ધારા નાખવામાં આવી રહેલી પાઇપલાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ સહાય ચૂકવ્યા વિના જ પાઇપલાઇન નાખવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.