ફટાફટ: રાજ્યમાં કોરોનાના નોંધાયા 1 હજાર 69 કેસ, તંત્ર થયું દોડતું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Jan 2022 11:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના નોંધાયા 1 હજાર 69 કેસ. તંત્ર થયું દોડતું. અમદાવાદમાં નોંધાયા 559 કોરોના કેસ. અમદાવાદમાં ઓમીક્રોનના 11 કેસ સામે આવ્યા છે. વેરાવળની શાળામાં વધ્યો કોરોના કહેર. વિદ્યાર્થી અને શિક્ષિકા આવ્યા કોરોનાની ચપેટમાં. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના તરુણોને લઈને કરશે વેક્સિનેશન.