ફટાફટ: સપ્ટેબર મહિનામાં દૈનિક 4 લાખ જેટલા નોંધાઈ શકે કોરોનાના કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 04:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપ્ટેબર (September) મહિનામાં દૈનિક (4 lakh corona cases) 4 લાખ જેટલા નોંધાઈ શકે છે કોરોનાના કેસ. નીતિ આયોગે ત્રીજી લહેરની આપી ચેતવણી. ત્રીજી ચેતવણીના ભાગરૂપે દર્દીઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાશે. ફરજિયાત (Hallmarking) હોલમાર્કિંગ અને (Unique) યુનિક IDની જટિલ પ્રક્રિયા મુદ્દે સોની વેપારીઓમાં ભારે રોષ.