ફટાફટઃ અમૂલ દૂધ બાદ હવે છાશના ભાવમાં ઝીંકાયો વધારો, પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ?

અમૂલ દૂધમાં ભાવ વધારા બાદ હવે છાશમાં પ્રતિ લિટરે ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે એક કિલો દહીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે પીએસઆઈની લેખિત પરીક્ષામાં 312 કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola