ફટાફટ: હાલોલમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ, આગનું કારણ હજુ અકબંધ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંચમહાલના હાલોલમાં આવેલી GFL કંપનીમાં બ્લાસ્ટ થયો છે. સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર અને તેની હત્યા કરનાર આરોપીને સેશન કોર્ટ સજા સંભળાવશે. રાષ્ટ્રીયકૃત બેંકમાં આજથી બે દિવસની હડતાળ રાખવામાં આવી છે. બેંકોના ખાનગીકરણ મુદ્દે હડતાળ જાહેર કરાઈ. કથિત પેપરકાંડ મુદ્દે યુવરાજ સિંહે જાહેર કરેલા નંબરો પૈકી એક કાર હિંમતનગર-ઇડર હાઇવે પરથી બિનવારસી હાલતમાં મળી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram