ફટાફટ:કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એકસાઇઝ ડ્યુટી ઘટાડી, જાણો શું છે નવા ભાવ?
Continues below advertisement
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એકસાઇઝ ડ્યુટી ઘટાડી. એકસાઇઝ ડ્યુટી ઘટાડાતા ગુજરાતમાં પેટ્રોલ સવા 6 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થશે. રાજ્યમાં 24 કલાકમાં 29 કોરોના કેસ નોંધાયા. રાજ્યમાં 24 કલાકમાં દોઢ લાખ જેટલા લોકોને આપવામાં આવી કોરોના વેક્સીન. ભારત બાયોટેકની કો-વેક્સીનને મળી WHOની મંજૂરી.
Continues below advertisement
Tags :
Gujarati News Central Government Price Petrol Diesel ABP News Corona Vaccine Biotech ABP Live ABP News