ફટાફટ: વડોદરા ખોરાક શાખાનું ચેકીંગ, ફરસાણ અને મીઠાઈની દુકાનમાંથી લેવાયા નમૂના
Continues below advertisement
વડોદરામાં વધ્યું છે કોરોના સંક્રમણ, મનપા બન્યું સતર્ક. લોકોને સાવધાન રહેવા કરાઈ અપીલ. તહેવાર દરમિયાન લોકોનું આરોગ્ય ન ખોરવાય તે માટે વડોદરા ખોરાક શાખાનું ચેકીંગ. ફરસાણ અને મીઠાઈની દુકાનમાંથી લેવાયા ખાદ્ય પદાર્થોના સેમ્પલ. એસટી ચાલકો અને કન્ડક્ટરોના ગ્રેડ પેમાં વધારો કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara ABP News Case ST Corona Grade Pay Vigilant Manpa ABP Live Conductor Clever