ફટાફટઃ રાજ્યમાં સતત ચોથા દિવસે નોંધાયા 20થી ઓછા કોરોનાના કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 07:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સતત ચોથા દિવસે 20થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યના 27 જિલ્લા અને ત્રણ મહાનગરોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. અમદાવાદમાં ત્રણ કેસ નોંધાયા છે.