ફટાફટઃ રાજ્યમાં કોરોનાના વળતા પાણી, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 377 કોરોનાના નવા કેસ નોંધાયા છે. નવ દર્દીના કોરોનાથી મોત થયું છે. 1 હજારથી વધુ દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
Tags :
Gujarati News Covid-19 Coronavirus Gujarat ABP ASMITA Death Hospital Case Corona Corona Vaccine Patient Treatment Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update