અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ ફરીથી ઉભા કરાયા, જુઓ 'ફટાફટ'માં મહત્વના સમાચાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન પૂર્ણ થઇ ગયું છે પરંતુ કોરોનાના કેસમાં વધારો થવાની દહેશતને પગલે એએમસી દ્ધારા શહેરમાં ફરીથી કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા હતા. શહેરમાં કોરોનાના કેસ ઘટતા કાઢી નંખાયેલા ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola