ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 548 કેસ નોંધાયા છે. પોરબંદરમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1 હજાર 902 પર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં 265 કોરોનાના કેસ નોંધાયા છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola