ફટાફટઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ, જુઓ મહત્વના સમાચાર

રાજ્યમાં સાત જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં 347 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. છ દર્દીઓના કોરોનાથી મોત થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola