ફટાફટઃ રાજ્યમાં ડિસેમ્બરના 15 દિવસમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે 53 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ડિસેમ્બરના 15 દિવસમાં 824 પોઝિટીવ કેસ નોંધાયા છે. વડોદરામાં ધોરણ-8માં ભણતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે.
Continues below advertisement