ફટાફટ: જામનગરમાં વધ્યા કોરોના કેસ, વિદ્યાર્થીની થઇ સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બ્રિટનમાં ઓમીક્રોનથી એકનું મોત. સત્તાવાર થઇ જાહેરાત. જામનગરમાં વધ્યા કોરોના કેસ. એક વિદ્યાર્થીની થઇ કોરોના સંક્રમિત. બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને અમૃતા અરોરા કોરોના સંક્રમિત થયા. સુરતમાં વધ્યા કોરોના કેસ. અમદાવાદની SVP હોસ્પિટલમાં 1 હજાર બેડ તૈયાર કરાયા. સુરતમાં મ્યુકરનો એક કેસ નોંધાયો. ગાંધીનગરમાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર થયું લીક. યુવરાજ સિંહે કર્યો દાવો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Britain Gujarat News Death ABP News State Advertising Official ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Omicron Asmita Gujarati News ABP News