ફટાફટઃ રાજ્યમાં સતત આઠમા દિવસે નોંધાયા 50થી વધુ કોરોનાના કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
15 Dec 2021 08:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સતત આઠમા દિવસે કોરોનાના 50થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે 48 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા એક્ટિવ કેસની સંખ્યા 555 થઈ ગઈ છે.