ફટાફટઃ રાજ્યના આઠ મહાનગરોમાં જ રહેશે નાઈટકર્ફ્યૂ, લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઈ મંજૂરી?
Continues below advertisement
હવે રાજ્યના માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિકર્ફ્યૂ(Night Curfew) રહેશે. જેની પર 20 જુલાઈ સુધી અમલ રહેશે. હવે લગ્નપ્રસંગમાં 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે. અંતિમ ક્રિયા અને દફન વિધી માટે 40 લોકોને મંજૂરી આપવામાં આવી છે. જીમ પણ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવા મંજૂરી અપાઈ.
Continues below advertisement
Tags :
Gujarati News Wedding Corona Funeral Transition ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Metropolis Nightcarfue