ફટાફટ: વેક્સિનેશન બાબતે રાજ્ય સરકારે ભાર મુક્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે,, સમગ્ર સ્થિતિ કાબુમાં છે. મહાનગરોમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ વધારાયો છે. વેક્સિનેશન બાબતે સરકારે ભાર મુક્યો છે. ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં વિવાદ સર્જાયો હતો. મનપાની ટીમને વેપારીએ અટકાવ્યા હતા. સોલિડ વિભાગની ટિમ પર આરોપ લગાવામાં આવ્યો હતો. મામલાને થાળે પાડવા માટે પોલીસ પણ ઘટના સ્થળે આવી પોહચી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Bhavnagar Gujarat News ABP News State Merchant Manpa ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Tim Sindhunagar ABP News