ફટાફટ: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે બેઠક. બેઠકમાં કોરોના વેક્સિનેશન બાબતે ચર્ચા. ગુજરાતમાં કોરોના કેસમાં થયો વધારો. દરિયામાં ડિપ્રેશન ઓછું થતા ઠંડીનો ચમકારો વધ્યો. નલિયામાં સૌથી વધુ તાપમાન નોંધાયુ. આજે છટ્ઠના મહાપર્વનું સમાપન.
Continues below advertisement
Tags :
Gujarati News Meeting ABP News State Vaccination Union Health Minister Mansukh Mandvia ABP Live ABP News