બનાસકાંઠાના દાંતીવાડા પોલીસ સ્ટેશનના કર્મચારી પર જીવલેણ હુમલો, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના દાંતીવાડા પોલીસ મથકના કર્મી પર જીવલેણ હુમલો કરાયો હતો. ભાઈ ને બચાવવા જતા પોલીસ કર્મી ઘાયલ થયો હતો. પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનની હદમાં બબાલ થઇ હતી. હુમલાખોરોએ તલવારો, લાકડી,ધોકા,પથ્થરથી પોલીસકર્મીના ભાઇ પર હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ કર્મી અશોકભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
Continues below advertisement