Amreli News : ખાંભાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
09 Nov 2023 04:24 PM (IST)
ખાંભાની સ્કૂલમાં ધો.12ના વિદ્યાર્થીઓ પર ધો.9ના વિદ્યાર્થીને માર મારવાનો આરોપ ,સ્ટેશનરીની ચાવી બાબતે ઝઘડો થતા મારામારી ,ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થી પર માર મારવાનો આરોપ
Sponsored Links by Taboola