સુરેન્દ્રનગરના ભોજપરામાં રસ્તા પર ચાલવા જેવી બાબતે બે જૂથો વચ્ચે મારામારી, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભોજપરા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. મારામારીની ઘટનામાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર ચાલવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હોવાની ચર્ચાઓ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement