Surendranagar ના હેન્ડલુમ ચોક વિસ્તારમાં આવેલ કોમ્પલેક્સની દુકાનમાં આગ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોક વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ પ્લાસ્ટિક ફર્નિચર તેમજ બાજુમાં આવેલ પાર્કિગની જગ્યામાં આગ લાગી હતી. આગમાં દુકાનમાં રાખેલ પ્લાસ્ટિક ફર્નિચરની આઈટમો સહીતનો મુદ્દામાલ બળીને ખાખ થયો હતો.
Continues below advertisement