ભરૂચની પાનોલી GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચમાં પાનોલી જીઆઈડીસી સ્થીત કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. બજાજ હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું. રીએક્ટરમાં ધડાકા બાદ આગ લાગી હોવાનું અનુમાન છે.
Continues below advertisement
Tags :
Fire Bharuch Chemical Factory Panoli GIDC ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV