નવસારીના ગ્રીડ વિસ્તારની ગેસ લાઈનમાં આગ, આગ લાગવાનું કારણ અકબંધ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નવસારીના ગ્રીડ વિસ્તારની ગેસ લાઈનમાં આગ લાગી છે. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પોહચી છે. આ આગ કેમ લાગી તેની તપાસ ચાલી રહી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરુ છે.
Continues below advertisement