ગુજરાતમાં નિયંત્રણોની સાથે ફટાકડા ફોડવાની મંજૂરી અપાય તેવા સંકેત, જુઓ વીડિયો
ગુજરાતમાં નિયંત્રણોની સાથે ફટાકડા ફોડવાની મંજૂરી અપાય તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્ય સરકાર દીવાળીની ઉજવણી અને ફટાકડાને લઇને માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. મહત્વનું છે કે રાજસ્થાન, ચંડીગઢ, દિલ્હી, ઓડિશા, પશ્વિમ બંગાળમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે.