નર્મદામાં ઈ-કાર માટે પ્રથમ ચાર્જિંગ સેન્ટર તૈયાર,ચાર્જિંગ માટે કેવી રીતે કરવાનું રહેશે પેમેન્ટ?
Continues below advertisement
નર્મદા(Narmada)ના કેવડિયામાં ઈ-કાર માટે પ્રથમ ચાર્જિંગ સેન્ટર(first charging center) તૈયાર થઈ ગયું છે. ટાટા કંપનીએ આ ચાર્જિગ સેન્ટર તૈયાર કર્યું છે. જેમાં ઈ-કાર, ઈ-રિક્ષા સહિતના ઈલેક્ટ્રિક વાહનો ચાર્જ થઈ શકશે. અહીંયા વાહનોનું ચાર્જિંગ 100 ટકા થતા બે કલાકનો સમય લાગશે.
Continues below advertisement
Tags :
Narmada First Ready ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Charging Centre E-car