દીવ કલેક્ટરના હસ્તે પ્રથમ સીએનજી પંપ ખુલ્લો મુકાયો, જુઓ વીડિયો
Continues below advertisement
દીવમા પ્રવાસી અને સ્થાનિકો માટે ખુશીના સમાચાર આવ્યા હતા. દીવમાં પ્રથમ સીએનજી પંપને ખુલ્લો મુકાયો હતો. દીવ કલેક્ટરના હસ્તે સીએનજી પંપ ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અને જીલા પંચાયતના માજી પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા
Continues below advertisement