દ્વારકાના જગત મંદિર પર કરાયું ધ્વજા રોહણ, ભક્તો બન્યા ભાવ વિભોર
દ્વારકા(Dwarka)ના જગત મંદિર પર ધ્વજા રોહણ કરવામાં આવ્યું છે. ગઈકાલ રિપેરીંગ પુરુ થતા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મંદિર પર ધ્વજા ફરકતી જોઈ ભાવિ ભક્તો ભાવ વિભોર બન્યા છે.
Tags :
Gujarati News Dwarka Jagat Mandir ABP Live Bhakto ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV