Fake seeds : Ram Mokaria ના આરોપો પર Congress પૂર્વ MLA Lalit Vasoya નું નિવેદન
મોકરિયાના આરોપો પર કોંગ્રેસ પૂર્વ MLA લલીત વસોયાનું નિવેદન
નકલી બિયારણ મુદ્દે મોકરિયાનો આરોપ કોથળામાં પાનશેરીઃવસોયા
ભાજપના જ કોઈ નેતાને મોકરિયા કરી રહ્યા છે ટાર્ગેટઃ વસોયા
મોકરિયા સરકારને રૂબરુ રજૂઆત કરી ઉકેલ લાવી શકતા હતાઃ વસોયા
મોકરિયાના આરોપથી ભાજપની જૂથબંધી સામે આવીઃ વસોયા
સમગ્ર રાજ્યમાં નકલી બિયારણ, ખાતરનું વેચાણ થાય છેઃ વસોયા