રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કાંતિ ગામીતના જામીન મંજૂર, જુઓ વીડિયો
રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે પૌત્રીની સગાઈમાં હજારોની ભીડ એકઠી કરનારા પૂર્વ મંત્રી કાંતિ ગામિતના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તાપી સેશન્સ કોર્ટે પૂર્વ મંત્રી ગામીત સહિત 19 લોકોના જામીન મંજૂર કર્યા છે.