પૂર્વ રાજ્યમંત્રી અને જૈન અગ્રણી તારાચંદ છેડાનું નિધન

Continues below advertisement

કચ્છ: રાજ્યના પૂર્વ મંત્રી તારચંદ છેડાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તારચંદ છેડાએ આજે અંતિમ શ્વાસ લીધા છે.  ગઈકાલે સિમ્સ હોસ્પિટલમાંથી તેમને ભૂજ એમના નિવાસ સ્થાને લઈ  જવામાં આવ્યા હતા. તારચંદ છેડાને નિધનથી ગુજરાત ભાજપને મોટી ખોટ પડી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram